સદીઓ જૂનું આયુર્વેદનું અપ્રિતમ રસાયણ આદું

 ## સદીઓ જૂનું આયુર્વેદનું અપ્રિતમ રસાયણ આદુ##


૧) આદુ હૃદયના સ્ત્રોતો સાફ કરે છે.


૨) આદું નવો જઠરાગ્નિ પેદા કરે છે.


૩) ફેફસામાંથી કફના જાળા તોડી નાખે છે.


૪) જીભ અને ગળું ચોખ્ખું કરે છે.


૫) છુટથી પેશાબ લાવે છે.


૬) છાતીમાંથી શરદી કાઢી નાખે છે.


૭) આમવાત( રુમેટીઝમ આર્થરાઇટિસ)ના સોજા મટાડે છે.


૮) સ્થૂળતા ,જાડાપણું અને મેદ ઘટાડે છે.


      મિત્રો આવા અપ્રિતમ ઔષધનો રોજિંદા આહારમાં ઉપયોગ કરી સાચું આરોગ્ય મેળવો એજ અભ્યર્થના.


   


    જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર